બ્રેકિંગ બનાસકાંઠા : દિયોદર ના કુવાતા ગામ નો બનાવ કુવાતા ગામે ભૂંડે રાહદારી ઉપર કર્યો હુમલો પાંચ થી વધુ લોકો ને ભર્યા બચકા

0
89
દિયોદર ના કુવાતા ગામ નો બનાવ,  કુવાતા ગામે ભૂંડે રાહદારી ઉપર કર્યો હુમલો,  પાંચ થી વધુ લોકો ને ભર્યા બચકા
ઈજા ગ્રસ્ત લોકો ને સારવાર અર્થ દિયોદર હોસ્પિટલ ખસેડાયા,  રખડતા ભૂંડે રાહદારી ઉપર કર્યો હુમલો…
હડકાયા ભૂંડ ના ત્રાસ થી ગામ માં ભય નો માહોલ
અહેવાલ:-સંજયસિંહ રાઠોડ,CN24NEWS બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here