Monday, January 24, 2022
Homeબ્રેકીંગ - અરવલ્લીમાંથી ત્રણ વિવિપેટ-ઈવીએમ  રથો નું પ્રસ્થાન થયું. 
Array

બ્રેકીંગ – અરવલ્લીમાંથી ત્રણ વિવિપેટ-ઈવીએમ  રથો નું પ્રસ્થાન થયું. 

 

 આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે કલેકટર અરવલ્લી દ્વારા ફ્લેગ આપીને ઇ વી એમ અને વીવી પેટ  રથોનું પ્રસ્થાન કરાવ્યું હતું. અરવલ્લીમાંથી ત્રણ વિવિપેટ-ઈવીએમ  રથો નું પ્રસ્થાન થયું. 
 અરવલ્લી કલેકટર એમ નાગરાજને રથોનું પ્રસ્થાન કરાવ્યું . આ પ્રસંગે નિવાસી કલેકટર અને નાયબ ચૂંટણી અધિકારી  ઉપસ્થિત રહ્યા. મતદાર જાગૃતિ માટે રથ અરવલ્લી જિલ્લામાં ભ્રમણ કરશે 
ઈવીએમ અને વીવીપેટ અંગે મતદારોને  જાગૃતિ ઉભી કરાશે.
રિપોર્ટર રાહુલ પટેલ CN24NEWS અરવલ્લી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular