બ્રેકીંગ અરવલ્લી  : આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, બાયડના આંબલીયારા પાસેથી 7.78 લાખની લૂંટ, CCTV

0
44
અરવલ્લીમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો..   બાયડના આંબલીયારા પાસેથી 7.78 લાખની લૂંટ..
કારમાંથી ઉતર્યા બાદ કર્મી પાસેથી બાઈક સવારોએ બેગ પડાવી..   આંગડિયા પેઢીનો કર્મી બેગ બચાવવા બાઈક સાથે ખેંચાયો..
સોમાભાઈ મનાભાઈ નામના આંગડિયા કર્મી પાસેથી થઈ લૂંટ..
સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ..
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here