Wednesday, December 8, 2021
Homeબ્રેકીંગ : દિયોદર ખીમણાં હાઈવે ઉપર એસટીબસ નો અકસ્માત, અકસ્માત માં એસટી...
Array

બ્રેકીંગ : દિયોદર ખીમણાં હાઈવે ઉપર એસટીબસ નો અકસ્માત, અકસ્માત માં એસટી ડ્રાઇવર ને ઈજા મુસાફરો નો આબાદ બચાવ,

દિયોદર ખીમણાં હાઈવે ઉપર એસ ટી બસ  નો  અકસ્માત
એસ ટી બસ ને નડ્યો અકસ્માત
અકસ્માત માં એસ ટી ડ્રાઇવર ને ઈજા મુસાફરો નો આબાદ બચાવ
આખલો  રોડ વચ્ચે આવતા સર્જાયો અકસ્માત
એસ ટી બસ  દિયોદર થી ખીમાંણા જઇ રહી હતી
રિપોર્ટર  : લલિત દરજી  દિયોદર, બનાસકાંઠા CN24NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments