Friday, August 12, 2022
Homeબ્રેકીંગ બનાસકાંઠા દિયોદર તાલુકા ના કોતરવાડા  ની મુખ્ય કેનાલ માં એક મહિલાએ...
Array

બ્રેકીંગ બનાસકાંઠા દિયોદર તાલુકા ના કોતરવાડા  ની મુખ્ય કેનાલ માં એક મહિલાએ લગાવી છલાંગ,

- Advertisement -
દિયોદર તાલુકા ના કોતરવાડા  ની મુખ્ય કેનાલ માં એક મહિલાએ લગાવી છલાંગ..
બે સંતાનો ની માતાએ મુખ્ય કેનાલમાં જંપલાવી પોતાનો જીવ ગુમાવ્યો.
થરાદ ના સણાવીયા ની પરણિત મહિલાએ કેનાલ માં પડી કરી આત્મહત્યા..
અગમ્ય કારણો સર કરી આત્મહત્યા…
તરવૈયાઓ દ્વારા શોધખોળ કરાઈ ચાલુ…..
ઘટના ની જાણ થતાંજ લોકોના ટોળેટોળા ઉમટ્યા….
અહેવાલ : સંજયસિંહ રાઠોડ, CN24NEWS બનાસકાંઠા
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular