ભગવાન ભોળાનાથને અતિપ્રિય એવા કમળના ફુલો નર્મદા કેનાલમા સુંદર આકાર લઈ રહ્યા છે

0
79

ગાંધીનગર જિલ્લાના નર્મદા કેનાલમા કમળના ફુલોનુ સામ્રાજ્ય આ કમળના ફુલો ભગવાન ભોળાનાથને  ચઢાવવાથી સકલ મનોરથ પુરા થાય છે.

વીઓ- ગાંધીનગર જિલ્લામાંથી પસાર થઈ રહેલી નર્મદા કેનાલમા હાલમા ખેડુતોને સીંચાઈનુ પાણી મળતુ નથી પરંતુ આ નર્મદા કેનાલમા ભગવાન ભોળાનાથને પામવા માટે કમળના ફુલ તેમને અતિપ્રિય છે આવા ફુલો બજારમા એક ફુલના ૫૦ થી ૧૦૦ ના ભાવે વેચાઈ રહ્યુ છે જ્યારે ગાંધીનગર જિલ્લામા આવેલી નર્મદા કેનાલમા પાણીની અંદર કમળના ફુલોનુ સામ્રાજ્ય વધી જવા પામ્યુ છે.  કહેવાય છે કે કમળનુ ફુલ ભોળાનાથ અને પાર્વતીજીને બહુ જ પ્રિય હતા. અને નવરાત્રી અને ચૈત્ર માસમા આ કમળના ફુલનો મહિમા વધી જાય છે અને લોકો બજારોમાંથી ફુલો વેચાતા લાઈને ભોળાનાથના સીવલીંગ ઉપર ચઢાવતા હોય છે. જ્યારે હાલમા નર્મદા કેનાલમા કામળના ફુલો સુંદર દેખાવ સાથે પાણીમા ખીલી રહ્યા છે. તે દષ્ટીગોચર થાય છે. પરંતુ નર્મદા કેનાલમાંથી કમળના ફુલો કાઢવા જીવનુ જોખમ વેઠવુ પડે છે.

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS,  દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here