ભરૂચની યુવતીએ જન્મ દિવસે જ અમદાવાદમાં આત્મહત્યા કરી, 3 દિવસ પહેલા ડિવોર્સ થયા હતા

0
23

અમદાવાદઃ ખાનપુરનાં વોક વે પરથી ભરૂચના બલોટા ગામની રહેવાસી પારૂલ હસમુખ પટેલ(ઉ.વ.22) નામની યુવતીએ પોતાના જન્મ દિવસે જ નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ, આ યુવતીનાં 17 જાન્યુઆરીએ છૂટાછેડા થયા હતાં. જેને પગલે ચર્ચા ચાલી છે કે તેના કારણે જ યુવતીએ અંતિમ પગલું ભર્યું હતું. જોકે મૃતક પાસેથી કોઇ સ્યુસાઇડ નોટ પણ મળી નથી. રિવરફ્રન્ટ પોલીસે યુવતીનાં પરિવારજનોની પૂછપરછ કરી વધુ તપાસ હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here