ભરૂચ જિલ્લા માછી સમાજે નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ સાથે લોહીથી લખેલુ આવેદનપત્ર કલેક્ટરને આપ્યું

0
16

ભરૂચઃ નર્મદા નદીમાં પાણી છોડવાની માંગ સાથે ભરૂચ જિલ્લા માછી સમાજે આજે લોહીથી લખેલુ આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું. જેમાં માછી સમાજે નર્મદા નદીને જીવંત કરવા માટે 6 હજાર ક્યુસેક પાણી છોડવાની માંગ કરી હતી. ભરૂચ જિલ્લા માછી સમાજે માનવ બચાવો, નર્મદા બચાવોના સૂત્રોચ્ચારો સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here