Tuesday, September 28, 2021
Homeભરૂચ : 12 વર્ષની બાળકી પર વિધવા માતાના પ્રેમીએ દુષ્કર્મ આચર્યું
Array

ભરૂચ : 12 વર્ષની બાળકી પર વિધવા માતાના પ્રેમીએ દુષ્કર્મ આચર્યું

ભરૂચ :  ભરૂચનામાં રહેતી વિધવા રીક્ષા ચલાક અલ્તાફ હૂસેન અબ્દુલ રહીમ દિવાન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તેના બે સંતાનો તેની પાસે રહેતા હતા દરમિયાનમાં તેના પ્રેમી અલ્તાફની દાનત તેની 12 વર્ષની માસુમ બાળકી પર બગડતાં તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

બાળકીએ તેની માતાને ઘટનાથી વાકેફ કરતાં તેણે પોતાના પ્રેમીને ઠપકો આપવાને બદલે પોતાની પુત્રીને જ ધમકાવી તેને શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરવા સાથે જો કોઇને જાણ કરશે તો મારી નાંખવાની ધમકીઓ આપતી હતી. બે વર્ષથી દુષ્કર્મનો ભોગ બનનારી બાળકીએ આખરે તેની ફોઇને ઘટનાથી વાકેફ કરતાં તેમણે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે માતા તેમજ તેના પ્રેમી અલ્તાફ દિવાનને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments