Tuesday, September 21, 2021
Homeભરેલી મહેફિલમાં દીપિકાએ પતિ રણવીરને કરી કિસ, વાયરલ થયો લિપલૉક પિક્ચર
Array

ભરેલી મહેફિલમાં દીપિકાએ પતિ રણવીરને કરી કિસ, વાયરલ થયો લિપલૉક પિક્ચર

વર્ષ 2019ના તાજેતરમાં ફિલ્મફેર અવૉર્ડ્સનો સમારોહ થયો છે. ફિલ્મફેર અવૉર્ડ્સમાં ઘણા સિતારોએ હાજરી આપી. તો કેટલાક સિતારોએ અવૉર્ડ્સ જીત્યો, કાલનો આ અવૉર્ડ શો રણવીર સિંહના નામે પણ રહ્યો છે. કારણ કે રણવીરે પણ કાલ સાંજે આ અવૉર્ડ જીત્યો છે. રણવીરે કાલે અહીંયા ફિલ્મ પદ્માવત માટે અવૉર્ડ જીત્યો છે. રણવીરને બેસ્ટ અભિનેતા ક્રિટિક્સમાં ફિલ્મ પદ્માવત માટે અવૉર્ડ મળ્યો છે. અલાઉદ્દીન ખિલજીનો રોલ પ્લે કરીને રણવીરે ફિલ્મ પદ્માવતમાં બધાનું દિલ જીતી લીધું.

ખાસ વાત એ રહી છે કે રણવીરનો આ અવૉર્ડ કોઇ બીજાએ નહીં પરંતુ એની લવ ઑફ લાઇફ એટલે કે દીપિકા પાદુકોણે આપ્યો. વાઇઉ દીપિકાએ જ્યારે એવૉર્ડ આપ્યો તો રણવીરે બધાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરી દીધ. ત્યારે સ્ટેજ પર જ રણવીરે દીપિકાની સાથે લિપ લોક પણ કર્યું. બંનેનું આ લિપલૉક વાળી પિક્ચર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. પિક્ચરમાં પણવીર ઘૂંટણો પર છે તો જ્યારે દીપિકા એને કિસ કરતી નજરે આવી રહી છે.

https://www.instagram.com/p/BvXA3jEAwpB/?utm_source=ig_embed

અવૉર્ડ શો માં બંનેના આ પ્રેમ ભરેલી ક્ષણને જોઇને દરેક લોકો ખુશીથી ગદગદ થઇ ગયા અને બધાએ ખૂબ જ તાળીઓ પાડી. અવૉર્ડમાં બંને લોકો છવાયેલા રહેવાયા. જણાવી દઇએ કે દીપિકા અહીંયા બ્લેક ગાઉનમાં નજરે આવી તો રણવીર દરેક વખતની જેમ અલગ જ આઉટફીટમાં નજરે આવી, રણવીરે આ દરમિયન ગોલ્ડન કલરનો પ્રિન્ટેડ બ્લેઝર પહેર્યો હતો.

એની સાથે જ શેડ્સ અને મૂછોની સાથે રણવીરનો લુક શાનદાર લાગી રહ્યો હતો. બંનેએ વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર થોડાક દિવસો અગાઉ સિંબામાં નજરે પડ્યો હતો.

https://www.instagram.com/p/BvYZx22AOIE/?utm_source=ig_embed

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments