Friday, December 3, 2021
Homeભવિષ્યદર્શન: જાણો આજનું પંચાગ, દિન-વિશેષ તથા રાશિ ભવિષ્ય
Array

ભવિષ્યદર્શન: જાણો આજનું પંચાગ, દિન-વિશેષ તથા રાશિ ભવિષ્ય

03-03-2019  રવિવાર
માસ    મહા
પક્ષ  વદ
તિથિ બારસ
નક્ષત્ર ઉત્તરષાઢા
યોગ  વરિયાન
કરણ  તૈતુલ
રાશિ  મકર (ખ,જ)

————————–
શુભાંક – 3
શુભ રંગ – મરૂણ
શુભ સમય – 12.28 થી 12.52
શુભત્વ
નજીકનાં મંદિરમાં જઈ દર્શન-પૂજા કરવી
અશુભત્વ
સૂર્યોદય પછી ઉઠો તો થશે હાનિ
આજનો મંત્ર – રીં મિત્રાય નમઃ
આજનું દાન
ઘઉં અને ગોળનું દાન કરવું

———————-

મેષ :- (અ.લ.ઇ) 
પારિવારિક સમસ્યાઓમાં સમાધાન મળશે.
ઘર જમીન અને વાહનના યોગ સારા બને છે.
સૌનો સહયોગ મળશે.
ઘરેલુ કામમાં વિઘ્નસંતોષીઓ નુકશાન કરશે.

વૃષભ :- (બ.વ.ઉ) 
આવકનુ પ્રમાણ વધી શકે છે.
કામકાજમા ફાયદો થશે અને મન પ્રસન્ન રહેશે.
કોઇ શુભ સમાચાર મળશે.
પરિક્ષા અથવા હરિફાઇવાળા કામમા સફળતા મળશે.

મિથુન :- (ક.છ.ઘ) 
કોઇપણ જાતના રોકાણ માટે સમય સારો નથી.
જીવનસાથી અને સંતાનોનો ભરપુર સહયોગ મળશે.
મહેનતના પ્રમાણમા ઓછુ ફળ મળશે.
લાંબા સમયના સબંધો બંધનમા પરિણમશે.

કર્ક :- (ડ.હ) 
કોઇ નજીકના સબંધીથી સહયોગ મળશે.
ધંધામા સારી આવક પ્રાપ્ત થશે.
કરેલા કાર્યોમા સફળતા મળશે.
સંપતિને લગતા કાર્યોમા સહયોગ મળશે.
વ્યવસાયમા સમશ્યાઓનો સામને કરવો પડશે.

સિંહ :- (મ.ટ) 
ધીરજથી કામની શરુઆત કરવી.
કોઇ કામમા ઉતાવળ કરવી નહિ.
મીત્રો સાથે મતભેદ રહેશે.
અચાનક તબીયત બગડશે જેનાથી કામમા રુકાવટ આવશે.

કન્યા :- (પ.ઠ.ણ) 
કોઇપણ રોકાણ માટે સમય ઉત્તમ નથી.
મીત્રોના સહયોગથી રોકાયેલા કામમા પ્રગતિ થશે.
નોકરીમાં મહેનતનાં પ્રમાણમાં ઓછુ ફળ મળશે.

તુલા :-  (ર.ત) 
કોઇપણ પ્રકારની ઉધારીથી સાચવવુ.
લેવડ દેવડમા કાળજીથી કામ લેવુ.
કરેલી મહેનત સારુ ફળ આપશે.
માન સન્માન મળશે.

વૃશ્ચિક :- (ન.ય) 
શેરબજારમા સારે લાભ થશે.
વ્યવસાયમા નવા કોન્ટ્રાક્ટ મળશે.
યાત્રા પ્રવાસના યોગ બને છે.
પરિવારમા તનાવ અને માનસિક અશાંતિ રહેશે.

ધન :- (ભ.ધ.ફ.ઢ) 
વ્યવસાયમા નવી તક મળશે.
સમય આપને અનુકૂળ બનશે.
કામની કદર થશે.
શત્રુપક્ષથી સાવધાની રાખવી

મકર :- (ખ.જ) 
જીવનસાથીની ભાવનાને સમજશો તો ઉત્તમ સહકાર મળશે.
પરિવાર સાથે માંગલીક પ્રસંગમા જવાનુ થશે.
નોકરીયાત વર્ગને ખર્ચમા વધારો થશે.
અવરોધ રહેવા છતાય સારી સફળતા મળશે.

કુંભ :- (ગ.શ.ષ.સ)
પોતાના મનની વાત ગુપ્ત રાખવી.
પરિવારની ખુશી માટે પ્રયત્નશીલ રહેશો.
કોઇપણ ઉપર આંધળો વિશ્વાસ નુકશાન કરશે.
દાંપત્યજીવન સુખમય રહેશે.

મીન :- (દ.ચ.ઝ.થ)
ભાગીદારીવાળા કામમા સાચવીને કામ કરવુ.
કામનો બોજો વધશે.
ગુસ્સા અને અકારણ ક્રોધ ઉપર કાબુ રાખવો.
પોતાના જ દ્વારા નુકશાન થશે.
કામનુ બંધન રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments