Wednesday, December 8, 2021
Home'ભાઈ આવે છે અમરેલીથી..'નું પોસ્ટર વાયરલ, પરેશ ગજેરાએ કહ્યું હું ચૂંટણી નથી...
Array

‘ભાઈ આવે છે અમરેલીથી..’નું પોસ્ટર વાયરલ, પરેશ ગજેરાએ કહ્યું હું ચૂંટણી નથી લડવાનો

રાજકોટ: પાટીદાર નેતા પરેશ ગજેરાનો એક ફોટો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં લખવામા આવ્યું છે કે, ‘ભાઈ આવે છે….અમરેલીથી…. જીતીને બતાવો એ લોકોને જે લોકો તમને હરાવવા માંગે છે’ આ સાથે જ ફોટોમાં પરેશ ગજેરાનો ફોટો પણ છે અને નીચે લખવામાં આવ્યું છે કે ‘નેક્સ્ટ એમ.પી. અમરેલી.’ ફોટો વાયરલ થવા મુદ્દે પરેશ ગજેરાએ નિવેદન આપતા કહ્યું કે, ‘હું ચૂંટણી લડવાનો નથી. મારા હિત શરૂ દ્વારા આ મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે. ભાજપ કે કોંગ્રેસ ગમે તે પક્ષમાંથી ઓફર આવશે પણ હું લોકસભા લડવાનો નથી. સારા ઉમેદવારને ટેકો આપીશ પછી તે કોઈ પણ પક્ષના નેતા હોય.’

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments