Sunday, January 23, 2022
Homeભાજપના પૂર્વ સાંસદ કિર્તી આઝાદ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા
Array

ભાજપના પૂર્વ સાંસદ કિર્તી આઝાદ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીથી સસ્પેન્ડ કિર્તી આઝાદે સોમવારે રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ ગયા છે. કિર્તી આઝાદ ભાજપમાંથી ઘણાં સમયથી સસ્પેન્ડ હતા. તેઓ બિહારના દરભંગાના સાંસદ હતા. કોંગ્રેસમાં સામેલ થવાની ઓફિશિયલી જાહેરાત શુક્રવારે કરવાની હતી પરંતુ પુલવામા હુમલાના કારણે આ જાહેરાત ટાળી દેવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular