Sunday, November 28, 2021
Homeભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાનો બ્લોગ હેક, પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા
Array

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજાનો બ્લોગ હેક, પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા

અમદાવાદઃ ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનો બ્લોગ થયો છે. આ બ્લોગ પાકિસ્તાની હેકર દ્વારા હેક થયો હોવાની શક્યતા છે. પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને હવે ભારત સાથે સાયબર વોર શરૂ કર્યું છે. ગઈકાલે ભારતની 100થી વધુ વેબસાઈટ હેક થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેમાં ગુજરાતની પણ 20થી વધુ વેબસાઈટ હેક થઈ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments