Thursday, September 23, 2021
Homeભાજપના વધુ ત્રણ ઉમેદવાર જાહેર, પોરબંદર, બનાસકાંઠા,પંચમહાલના સિટીંગ MPની ટિકિટ કાપી
Array

ભાજપના વધુ ત્રણ ઉમેદવાર જાહેર, પોરબંદર, બનાસકાંઠા,પંચમહાલના સિટીંગ MPની ટિકિટ કાપી

અમદાવાદઃ ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 16 ઉમેદવારો જાહેર કર્યા બાદ આજે વધુ ત્રણ ઉમેદવારના નામ જાહેર કર્યાં છે. જેમાં પંચમહાલથી રતનસિંહ, પોરબંદરથી રમેશ ધડુક અને બનાસકાંઠાથી પરબત પટેલના નામ જાહેર કર્યા છે. આમ આ ત્રણેય બેઠકો પર સિટીંગ સાંસદની રિપિટ કર્યા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments