Monday, September 20, 2021
Homeભાજપે ગુજરાતની અન્ય 4 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, હજુય 3 બેઠક...
Array

ભાજપે ગુજરાતની અન્ય 4 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા, હજુય 3 બેઠક પર બાકી

અમદાવાદઃ ભાજપે રવિવારે ગુજરાતની અન્ય 4 બેઠક પર ઉમેદવારની જાહેરાત કરી છે. જેમાં જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમા સિવાય આણંદ, પાટણ અને છોટાઉદેપૂર નવા ઉમેદવારો જાહેર કર્યા છે. જોકે હજુય ગુજરાતની 26માંથી 3 બેઠકો પર ઉમેદવારો જાહેર થયા નથી.આ સાથે ભાજપે ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી માટે તાલાળા બેઠક પરથી જસાભાઈ બારડનું નામ જાહેર કર્યું છે. જે 3 બેઠકો પર ઉમેદવારો જાહેર થયા નથી આ ત્રણેય બેઠક પાટીદારોના પ્રભુત્વ વાળી બેઠકો છે.

જૂનાગઢઃ રાજેશ ચૂડાસમા

પાટણઃ ભરતસિંહ ડાભી

આણંદઃ મિતેશભાઈ પટેલ(બકાભાઈ)

છોટાઉદેપુરઃ ગીતાબેન રાઠવા

તાલાળા(વિધાનસભા પેટાચૂંટણી): જસાભાઈ બારડ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments