Tuesday, September 28, 2021
Homeભાજપે નામની આગળ ચોકીદાર લખ્યું તો કોંગ્રેસે વોટ્સઅપમાં 'ચોકીદાર ચોર છે' ડીપી...
Array

ભાજપે નામની આગળ ચોકીદાર લખ્યું તો કોંગ્રેસે વોટ્સઅપમાં ‘ચોકીદાર ચોર છે’ ડીપી રાખ્યા

રાજકોટ: ભાજપ અને કોંગ્રસ વચ્ચે સોશિયલ મીડિયામાં ચોકીદારને લઇને મેસેજ ફરી રહ્યા છે. ચોકીદારને લઇને બંને પક્ષો વચ્ચે સોશિયલ મીડિયામાં વોર ચાલી રહ્યું હોય તેવી ચર્ચા ચાલી રહી છે. ભાજપ પોતાના વોટ્સઅપ ગ્રુપ આગળ ચોકીદાર લખ્યું છે ત્યારે કોંગ્રેસે પોતાના વોટ્સઅપ ગ્રુપનું ડીપી ચોકીદાર ચોર છે રાખ્યું છે. ભાજપમાં મોદીથી લઇ નેતાઓએ ચોકીદાર લખાવ્યું છે તો કોંગ્રેસ ડીપી બદલી વળતો જવાબ આપ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments