Tuesday, December 7, 2021
Homeભાજપ મૂર્હુતની રાહ જોતું હતું તો કંટાળેલા લોકોએ પોતે જ બ્રિજનું ઉદ્ધાટન...
Array

ભાજપ મૂર્હુતની રાહ જોતું હતું તો કંટાળેલા લોકોએ પોતે જ બ્રિજનું ઉદ્ધાટન કરી નાખ્યું

સુરતમાં અમરોલીમાં ઓવરબ્રિજને જનતાએ જ જાતે શરૂ કરી દીધો છે. આજે આ બ્રિજ પાસે અકસ્માત થતા એકનુ મોત થયુ હતુ. તો સાથે જ આ વિસ્તારમાં ટ્રાફિક જામની પણ ભારે સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી અમરોલીનો આ બ્રિજ તૈયાર થઈ ગયો હોવા છતાં સુરત મહાનગરપાલિકા અને ભાજપ શાસકો યોગ્ય મૂહરતની વાટ જોઈ બેઠા હતા. આખરે કંટાળેલા લોકોએ જાતે ઓવરબ્રિઝને ખુલ્લો કરીને ચાલુ કરી દીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments