ભાનુશાળીની હત્યા મામલે છબીલ પટેલ, તેના પુત્ર સિદ્ધાર્થ અને મનિષા ગોસ્વામી સહિત છ સામે ફરિયાદ

0
36

અમદાવાદઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યા મામલે 6 શખ્સો સામે ફરિયાદ દાખલ થઇ છે. ભાનુશાળીના પરિવારજનોના આક્ષેપ બાદ પોલીસે પૂર્વ ધારાસભ્ય છબીલદાસ નારણદાસ પટેલ(મકાણી), સિદ્ધાર્થ છબીલ પટેલ, સુરજીત ભાઉ,જયંતી જેઠાલાલ ઠક્કર, પત્રકાર ઉમેશ પરમાર અને મનિષા ગોસ્વામી સામે ફરિયાદ નોંધી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here