Sunday, November 28, 2021
Homeભારતની ત્રણેય સેનાના વડાઓની પ્રેસ કોન્ફરન્સ શરૂ
Array

ભારતની ત્રણેય સેનાના વડાઓની પ્રેસ કોન્ફરન્સ શરૂ

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવની પરિસ્થિતી ચાલી રહી છે. આ અંગે ભારતીય વાયુસેના, ભારતીય નૌકાદળ અને ઈન્ડિયન આર્મી સેનાનાં ત્રણેય દળોની ગુરુવારે સાંજે  સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ 7 વાગે શરૂ થઈ ગઈ છે. 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ જૈશ-એ-મોહમ્મદનાં ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. હાલ દેશની સેનાનાં ત્રણેય વડાઓએ પ્રેસ કોન્ફરન્સ શરૂ કરી છે.

ગત મંગળવારે ભારતમાં ઘુસી આવેલા પાકિસ્તાની વિમાન F-16 સામે જવાબી કાર્યવાહીમાં ભારતનું એક વિમાન પાકમાં ક્રેશ થયું હતુ. જેમા ભારતીય પાયલટ અભિનંદન વર્તમાન પાકનાં હાથે પકડાયા હતા. અભિનંદન હાલ પાકિસ્તાનમાં કેદ છે. જો કે પાકિસ્તાન સરકારે ભારતીય પાયલટને આવતી કાલે મુક્ત કરવા અંગેની જાહેરાત કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments