ભારતને આતંકવાદ વિરૂદ્ધના અભિયાનમાં ફ્રાંસનો મળ્યો સાથ

0
12

આતંકવાદ વિરૂદ્ધના અભિયાનમાં ભારતને ફ્રાંસનો પણ સાથ મળ્યો છે. ફ્રાંસના ડિપ્લોમેટ એલેકજાન્ડર જિગલિયરે એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે,  ફ્રાંસ આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં ઝીરો ટોલરન્સની નીતિમાં વિશ્વાસ રાખે છે. અને અમે જૈશના આતંકવાદી મસૂદને યુએનસીમાં ગ્લોબલ આતંકવાદી જાહેર કરવા ભારતનું સમર્થન કરી રહ્યા છીએ. છેલ્લા બે વર્ષથી ફ્રાંસ આતંકવાદ વિરૂદ્ધની લડાઈ લડી રહ્યુ છે. ફ્રાંસ આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં ભારતને સાથ હમેશા આપતુ રહ્યુ છે. આ ઉપરાંત ફ્રાંસે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનના છુટકારાનુ પણ સ્વાગત કર્યુ હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here