ભારત’માં નોરાનો દેખાવ આવો જોવા મળશે? વાળ છુપાવતી જોવા મળી

0
29

બૉલીવુડ અભિનેત્રી નોરા ફતેહી અવાર-નવાર પોતાની હૉટ તસ્વીરોને લઇને ચર્ચામાં રહે છે. હાલમાં નોરાની અમૂક તસ્વીરો સામે આવી છે.

આ તસ્વીરો નોરાની બાંદ્રાના એક સલૂન બહારની છે. આ દરમ્યાન નોરા ખૂબ જ હૉટ અંદાજમાં જોવા મળી રહી છે. તો નોરાના લુકમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે.

ખરેખર, જ્યારે નોરા સૈલૂનની બહાર નિકળી તો તેના વાળનો રંગ લાલ હતો. કદાચ આ રંગ તેની અપકમિંગ ફિલ્મ ભારતના લુક માટે જ હોય. આમ તો આ દરમ્યાન નોરા કેમેરાને જોઇને પોતાના વાળ છૂપાવતી નજરે પડી રહી છે.

કામની વાત કરીએ તો નોરા ટૂંક સમયમાં ‘ભારત’માં દેખાશે. જેમાં સલમાન ખાન, કેટરીના કૈફ મુખ્ય રોલમાં છે. નોરા અવાર-નવાર પોતાના ડાન્સને લઇને ચર્ચામાં રહે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here