ભારતમાં 24 કલાકમાં કોરોનાથી 648 દર્દીનાં મોત, નવા 37,724 કેસ નોંધાયા

0
2
દેશમાં કોવિડ-19ના 4.11 લાખ એક્ટિવ કેસ, કુલ મૃત્યુઆંક 28,732એ પહોંચ્યો.
દેશમાં કોવિડ-19ના 4.11 લાખ એક્ટિવ કેસ, કુલ મૃત્યુઆંક 28,732એ પહોંચ્યો.

નવી દિલ્હીઃ ભારતમાં સતત બે દિવસ કોરોના વાયરસ (Coronavirus)ના પોઝિટિવ કેસોમાં ઘટાડો નોંધાયો છે. બુધવારે જાહેર થયેલા આંકડા મુજબ 24 કલાકમાં 37,724 કોરોના વાયરસ (COVID-19)ના કેસો સામે આવ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 648 દર્દીએ પોતાના જીવ ગુમાવ્યા છે.

 નવી દિલ્હીઃ ભારતમાં સતત બે દિવસ કોરોના વાયરસ (Coronavirus)ના પોઝિટિવ કેસોમાં ઘટાડો નોંધાયો છે. બુધવારે જાહેર થયેલા આંકડા મુજબ 24 કલાકમાં 37,724 કોરોના વાયરસ (COVID-19)ના કેસો સામે આવ્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 648 દર્દીએ પોતાના જીવ ગુમાવ્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 11 લાખ 92 હજાર 915 કન્ફર્મ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, સોમવારે ભારતમાં રેકોર્ડબ્રેક 40,425 નવા કેસ નોંધાયા હતા. (REUTERS/Amit Dave/File Photo)

ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 11 લાખ 92 હજાર 915 કન્ફર્મ કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, સોમવારે ભારતમાં રેકોર્ડબ્રેક 40,425 નવા કેસ નોંધાયા હતા.

 વિશેષમાં, કોવિડ-19ના હવે 4 લાખ 11 હજાર 133 એક્ટિવ કેસ છે. બીજી તરફ, 7 લાખ 53 હજાર 050 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 28,732 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)

વિશેષમાં, કોવિડ-19ના હવે 4 લાખ 11 હજાર 133 એક્ટિવ કેસ છે. બીજી તરફ, 7 લાખ 53 હજાર 050 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 28,732 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

 આ ઉપરાંત, દેશમાં 21 જુલાઈ સુધીમાં કુલ 1,47,24, 546 કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research-ICMR)ના જણાવ્યા મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 3,43,243 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. (પ્રતીકાત્મક તસવીર)

આ ઉપરાંત, દેશમાં 21 જુલાઈ સુધીમાં કુલ 1,47,24, 546 કોરોનાના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research-ICMR)ના જણાવ્યા મુજબ, છેલ્લા ચોવીસ કલાકમાં 3,43,243 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

 ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસના 24 કલાકમાં 1026 રેકોર્ડબ્રેક નવા સંક્રમણ નોંધાયા. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓનો કુલ આંક 50, 000ને પાર થઈ ગયો. રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 50,465 થઈ છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 2201 દર્દીઓના કોરાના વાયરસે જીવ લીધા છે. દરમિયાન મંગળવાર સાંજે જાહેર થયેલા આંકડા મુજબ, 24 કલાકમાં વધુ 34 દર્દીઓનાં જીવ ગયા છે. દરમિયાન 24 કલાકમાં અમદાવાદમાં ફરી 199 કેસ અને સુરતમાં 298 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

ગુજરાતમાં પણ કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસના 24 કલાકમાં 1026 રેકોર્ડબ્રેક નવા સંક્રમણ નોંધાયા. રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓનો કુલ આંક 50, 000ને પાર થઈ ગયો. રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા 50,465 થઈ છે જ્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 2201 દર્દીઓના કોરાના વાયરસે જીવ લીધા છે. દરમિયાન મંગળવાર સાંજે જાહેર થયેલા આંકડા મુજબ, 24 કલાકમાં વધુ 34 દર્દીઓનાં જીવ ગયા છે. દરમિયાન 24 કલાકમાં અમદાવાદમાં ફરી 199 કેસ અને સુરતમાં 298 કેસ નોંધાયા છે.

 દરમિયાન ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદમાં નવા 199, રાજકોટમાં નવા 58, સુરતમાં 298, વડોદરામાં 75 અને ભાવનગરમાં38 કેસ નોંધાયા છે. દરમિયાન દાહોદમાં 39, બનાસકાંઠામાં 25, સુરેન્દ્રનગદરમાં 21, પાટણમાં 20, ગાંધીનગરમાં 19, નર્મદામાં 19, ગીરસોમનાથમાં 18, મહેસાણામાં 18 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

દરમિયાન ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદમાં નવા 199, રાજકોટમાં નવા 58, સુરતમાં 298, વડોદરામાં 75 અને ભાવનગરમાં38 કેસ નોંધાયા છે. દરમિયાન દાહોદમાં 39, બનાસકાંઠામાં 25, સુરેન્દ્રનગદરમાં 21, પાટણમાં 20, ગાંધીનગરમાં 19, નર્મદામાં 19, ગીરસોમનાથમાં 18, મહેસાણામાં 18 કેસ નોંધાયા છે.

 નવસારીમાં 17, પંચમહાલમાં 17, ભરૂચમાં 16, જામગગર શહેરમાં 16, વડોદરામાં 15, ખેડામાં 14, રાજકોટમાં જિલ્લામાં 13, વલસાડમાં 13, ગાંધીનગર શહેરમાં 12, કચ્છમાં 9, આણંદમાં 8, બોટાદમાં 8, અમરેલીમાં 7, જૂનાગઢમાં 7, મહીસાગરમાં 6, મોરબીમાં 6, જૂનાગઢ શહેરમાં 5, સાબરકાંઠામાં 5, જામગનર જિલ્લામાં 4, તાપીમાં 4, પોરબંદરમાં 2, અરવલ્લીમાં 1, ડાંગમાં 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 કેસ મળી અને કુલ 1026 કેસ નોંધાયા છે. (પ્રતીકાત્મક તસવીર)

નવસારીમાં 17, પંચમહાલમાં 17, ભરૂચમાં 16, જામગગર શહેરમાં 16, વડોદરામાં 15, ખેડામાં 14, રાજકોટમાં જિલ્લામાં 13, વલસાડમાં 13, ગાંધીનગર શહેરમાં 12, કચ્છમાં 9, આણંદમાં 8, બોટાદમાં 8, અમરેલીમાં 7, જૂનાગઢમાં 7, મહીસાગરમાં 6, મોરબીમાં 6, જૂનાગઢ શહેરમાં 5, સાબરકાંઠામાં 5, જામગનર જિલ્લામાં 4, તાપીમાં 4, પોરબંદરમાં 2, અરવલ્લીમાં 1, ડાંગમાં 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 કેસ મળી અને કુલ 1026 કેસ નોંધાયા છે.

 24 કલાકમાં ગુજરાતમાં સુરત શહેરમાં 14, સુરત જિલ્લામાં 7, અમદાવાદ શહેરમાં 5, ભાવગરમાં 1, અમદાવાદ જિલ્લામાં 1, ભાવનગર શહેરમાં 1, ગીરસોમનાથ, કચ્છ, પાટણમાં 1-1 કેસ મળઈ અને કુલ 34 કેસ નોંધાયા છે. દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે અત્યારસુધીમાં 2201 દર્દીઓના દુખદ મોત થયા છે. (પ્રતીકાત્મક તસવીર)

24 કલાકમાં ગુજરાતમાં સુરત શહેરમાં 14, સુરત જિલ્લામાં 7, અમદાવાદ શહેરમાં 5, ભાવગરમાં 1, અમદાવાદ જિલ્લામાં 1, ભાવનગર શહેરમાં 1, ગીરસોમનાથ, કચ્છ, પાટણમાં 1-1 કેસ મળઈ અને કુલ 34 કેસ નોંધાયા છે. દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે અત્યારસુધીમાં 2201 દર્દીઓના દુખદ મોત થયા છે.

 ગુજરાતમાં હાલમાં કોરોના વાયરસના 11,861 દર્દી એક્ટિવ છે, જેમાંથી 82 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 11,779 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 36,403 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે જ્યારે 2201 દર્દીઓના મૃત્યુ થયા છે. (પ્રતિકાત્મક તસવીર)

ગુજરાતમાં હાલમાં કોરોના વાયરસના 11,861 દર્દી એક્ટિવ છે, જેમાંથી 82 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 11,779 દર્દીઓ સ્ટેબલ છે. અત્યારસુધીમાં રાજ્યમાંથી 36,403 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે જ્યારે 2201 દર્દીઓના મૃત્યુ થયા છે.

 24 કલાકમાં ગુજરાતમાં 744 દર્દીઓને રજા આપવામાં આવી છે જેમાં સુરત શહેરમાં 112, અમદાવાદ શહેમાં 192, સુરત જિલ્લામાં 61,વડોદરા કોર્પોરેશનમાં 61, ભાવનગર કોર્પોરેશનમાં 34, બનાસકાંઠામાં 13, સુરેન્દ્રનગરમાં 10,ગાંધીનગરમાં 48, જામનગર 20 અને ભરૂચના 20 દર્દીઓનો સમાવેશ થાય છે. (પ્રતિકાત્મક તસવીર)

24 કલાકમાં ગુજરાતમાં 744 દર્દીઓને રજા આપવામાં આવી છે જેમાં સુરત શહેરમાં 112, અમદાવાદ શહેમાં 192, સુરત જિલ્લામાં 61,વડોદરા કોર્પોરેશનમાં 61, ભાવનગર કોર્પોરેશનમાં 34, બનાસકાંઠામાં 13, સુરેન્દ્રનગરમાં 10,ગાંધીનગરમાં 48, જામનગર 20 અને ભરૂચના 20 દર્દીઓનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here