Wednesday, September 28, 2022
Homeભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી, ચહલની જગ્યાએ કુલદીપને ટીમમાં સ્થાન, કિવિઝ માટે...
Array

ભારતે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી, ચહલની જગ્યાએ કુલદીપને ટીમમાં સ્થાન, કિવિઝ માટે બ્લેર ટીકનરનું ડેબ્યુ

- Advertisement -

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ટી-20 સિરીઝની છેલ્લી અને નિર્ણાયક મેચમાં હેમિલ્ટના સેદોન પાર્ક ખાતે ભારતના કેપ્ટ્ન રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી છે. ભારતીય ટીમમાં યૂઝવેન્દ્ર ચહલની જગ્યાએ કુલદીપ યાદવનો સમાવેશ થયો છે, જયારે કિવિઝ માટે બ્લેર ટીકનર ડેબ્યુ કરશે. ટીકનરને ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે. એમએસ ધોની આજે 300 ટી-20 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે.

ભારતીય ટીમ: રોહિત શર્મા (કેપ્ટ્ન), શિખર ધવન, ઋષભ પંત, વિજય શંકર, એમએસ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, ખલીલ અહેમદ

ન્યુઝીલેન્ડની ટીમ: ટિમ સેઈફર્ટ ( વિકેટકીપર), કોલીન મુનરો, કેન વિલિયમ્સન (કેપ્ટ્ન), રોસ ટેલર, ડેરેલ મિશેલ, સ્કોટ કુંગલેઇન, કોલીન ડી ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઈશ સોઢી, બ્લેક ટીકનર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular