Friday, April 19, 2024
Homeભાવનગરના મહુવામાં 5 વર્ષિય બાળકીનું પતંગની દોરી વાગતા મોત
Array

ભાવનગરના મહુવામાં 5 વર્ષિય બાળકીનું પતંગની દોરી વાગતા મોત

- Advertisement -

ભાવનગરઃ મહુવામાં ઉત્તરાયણના દિવસે પતંગની દોરીથી બાળકીનું ગળું કપાઇ જતા મોત નિપજ્યું હતું. 5 વર્ષિય પ્રિયા તેમના પરિવાર સાથે ધાબા પર પતંગ ચગાવવાની મજા માણી રહી હતી તે દરમિયાન અચાનક દોરી તેના ગળામાં ફસાઇ ગઇ હતી જેના કારણે તેના ગળાના ભાગમાં ગંભીર ઈજા થઈ હતી. ઈજા એટલી ગંભીર કે હતી કે પ્રિયાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવના પગલે સમગ્ર મહુવા પંથકમાં ભારે અરેરાટી પ્રસરી ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular