Friday, September 17, 2021
Homeભાવનગર : આખલાનો આતંક, 2 આખલા બાખડતા ટ્રાફિક જામ,
Array

ભાવનગર : આખલાનો આતંક, 2 આખલા બાખડતા ટ્રાફિક જામ,

ભાવનગર:શહેરમાં દિવસેને દિવસે આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારે ભીડભંજન ચોકમાં 2 આખલા બાખડતા ચોકમાં ટ્રાફિકજામ સર્જાયો હતો સાથે જ આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઈજા પણ પહોંચી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments