Monday, September 27, 2021
Homeભાવનગર : LRD ની શારીરિક પરીક્ષા માં ગેરરીતિ થયા ના આરોપ સાથે...
Array

ભાવનગર : LRD ની શારીરિક પરીક્ષા માં ગેરરીતિ થયા ના આરોપ સાથે 8 ઉમેદવારો એ હાઇકોર્ટ માં અરજી કરી

ભાવનગર: લોકરક્ષક દળની પરીક્ષા ફરી એકવાર વિવાદમાં આવી છે. પહેલા પેપર લીક થયું હવે ભાવનગરના 8 જેટલા ઉમેદવારોએ શારીરિક પરીક્ષામાં ખોટી રીતે નાપાસ કર્યાનો આરોપ લગાવ્યો છે. આ અંગે તોઓએ હાઇકોર્ટમાં અરજી કરી છે.

 

LRDની લેખિત પરીક્ષા બાદ શારીરિક કસોટી વિવાદમાં આવી છે. થોડા સમય પહેલા જ લેવામાં આવેલી LRDની શારીરિક પરીક્ષામાં ભાવનગરના 8 જેટલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં અરજી કરી કે તેમની સાથે અન્યાય થયો છે. થોડા સમય પહેલા લેવામાં આવેલી લોકરક્ષક દળની શારીરિક પરીક્ષામાં તેઓ લાયક હોવા છતાં તેઓને નાપાસ કરવામાં આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments