ભૂલથી પણ પુરુષોએ ના ખાવી જોઇએ આ ચીજ, નહીં તો થશે મોટું નુકસાન

0
41

બદલાતી લાઇફ સ્ટાઇલની અસર લગ્ન જીવન પર પડી છે. મેરિડ લાઇફ પર તણાવની અસરે કપલના જીવનમાં માતા-પિતા બનવાની ઇચ્છાને પ્રભાવિત કરી છે. ખાણી-પીણી, રહેવાનું અને જીવનની ભાગદોડે પુરુષોની અંદર બાંઝપણને વધાર્યું છે.

યોગ્ય ડાયટ ના લેવાના કારણે અને પોષણની કમીના કારણે પુરુષોની પ્રજનન ક્ષમતા પર અસર થઇ છે. લગ્નના લાંબા સમય બાદ પણ પિતા બનવાની ઇચ્છા પૂરી ના થવાના કારણે ઘર તૂટી રહ્યા છે અને દાંપત્ય જીવન પર પણ અસર થઇ રહી છે. એટલે જો તમને અત્યાર સુધી એવું લાગે છે કે વ્યંધત્વ અને તમારા ડાયટને આપસમાં કોઇ લેવા દેવા નથી તો ટલો તમને જણાવી દઇએ કે યોગ્ય ડાઇટ નહીં લઇને કેવી રીતે તમે વૈવાહિક જીવનને પ્રભાવિત કરી રહ્યા છો.

ચા-કૉફીનો શોખ તમને ખૂબ મોંધો પડી શકે છે. કદાચ તમે જાણતા હશો કે ચા-કૉફીની ચુસ્કી તમારી સેક્શુઅલ હેલ્થ ખરાબ કરી રહી છે. દિવસમાં 2 કપથી વધારે ચા-કૉફી પુરુષો માટે પ્રજનન સ્લેસની હેલ્થ ખરાબ કરે છે. એનાથી થતાં નુકસાનથી બચવા માટે વધારેમાંવધારે દિવસમાં 2 કપ જ પીવો.

જંક ફૂડના શોખીન પુરુષો જાણી લો કે જે ચીજોમાં ફેટ અને શુગરનું પ્રમાણ વધારે હોય છે એ પાચન તંત્ર, દિલ અને પ્રજનન સેલ્સ માટે યોગ્ય હોતું નથી. આવી રીતે ખાવાનું ખાવાથી તમારા સ્પર્મ કાઉન્ટના વિકાસ પર વિપરીત અસર પડે છે.

શુગર ડ્રિંક્સ જેમ કે સોડા, એનર્જી ડ્રિંક્સ અને કાર્બોહાઇડ્રેટેડ ડ્રિંક્સના શોખીન પુરુષો માટે એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે એક દિવસમાં એકથી વધારે શુગર અને કાર્બોહાઇડ્રેટ ડ્રિંક્સ પીવાથી સ્પર્મ ક્વોલિટી સીધી રીતે પ્રભાવિત થાય છે. આવું ડ્રિંક્સ શરીરમાં શુગર ઇન્સુલિન રજિસ્ટેન્ટને વધારીને ઑક્સીડેન્ટ સ્ટ્રેસ પેદા કરે છે. જેના કારણે સ્પર્મ ઓછા થાય છે.

ફેટથી ભરપૂર ડેરી પ્રોડક્ટ જેમ કે દૂધ અને ચીજ સ્પર્મની ફુરતીને નુકસાન પહોંચાડે છે. દિવસમાં બે વખત ફેટ ડેટી પ્રોડક્ટ લેવાથી પુરુષોને આ પ્રકારનું આ નુકસાન થઇ શકે છે.

મીટ ખાવાના શોખીન લોકો જાણી કો પ્રોસેસ્ડ મીટ તમારી સ્પર્મ ક્વોલીટી પર અસર કરે છે. હેમબર્ગર, હૉટ ડૉગ અને સલામીમાં ઉપયોગ થનાર પ્રોસેસ્ડ મીટ તમારા સ્પર્મ કાઉન્ટને 20 ટકા સુધી ઓછું કરી શકે છે.