Sunday, November 28, 2021
Homeમનાલીમાં ભારે હિમવર્ષાનાં કારણે ચાર ફૂટ બરફના થર જામ્યાં, હાઈવે થયાં બ્લોક
Array

મનાલીમાં ભારે હિમવર્ષાનાં કારણે ચાર ફૂટ બરફના થર જામ્યાં, હાઈવે થયાં બ્લોક

હિમાચલ પ્રદેશના મનાલીમા ભારે હિમવર્ષા થઈ. હિમવર્ષાના કારણે મનાલીમાં જનજીવન પર અસર પડી છે. ચાર ફૂટ જેટલા બરફના થરના કારણે વાહન વ્યવહાર ઠપ થયો છે. સોલંગનાલા અને કોઠી વિસ્તારમાં પણ ભારે હિમવર્ષા થઈ છે.

જ્યારે એનેક વિસ્તારમાં અવિરત હિમવર્ષા થઈ રહી છે. લાહુલ સ્પીતિમાં પણ રાત્રી દરમ્યાન હિમવર્ષા થઈ. જેથી કેલંગ સંપર્ક વિહોણુ બન્યુ. હિમવર્ષા બાદ કુલ્લુ મનાવી નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. અહીં અનેક જગ્યાએ ભૂસખ્લન થયુ છે. જેથી ડોભી પુલ પાસે ટ્રાફિક જામ થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments