મનોહર પર્રિકરના અંતિમ દર્શન કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગોવા પહોંચ્યા

0
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએમ મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ગોવાના પણજી પહોંચ્યા. પીએમ મોદી સાથે કેન્દ્રીય પ્રધાન રાજનાથસિંહ, નિર્મલા સીતારમન અને નીતિન ગડકરી પણ ઉપસ્થિત રહ્યા. આ પહેલા દિલ્હીમાં આજે મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here