મન કી બાત : નરેન્દ્ર મોદીના માસ્ક પહેરીને સુરતમાં રેડિયો કાર્યક્રમમાં લોકો પહોંચ્યા

0
37

સુરતઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ રેડિયો કાર્યક્રમ સાંભળવા માટે ઉધનામાં આયોજન કરવામાં આવ્યું હતું. ઉધનાના વિજયનગર ખાતેના સ્ટેડિયમમાં મનકી બાતનો કાર્યક્રમ સાંભળવા આવેલા ઓડિશાવીસાઓએ મોદીના માસ્ક પહેરીને કાર્યક્રમ સાંભળ્યો હતો. સાંસદ સી.આર.પાટીલ દ્વારા કરાયેલા કાર્યક્રમને સાંભળવા લોકો પહોંચ્યા હતાં. મહત્વપૂર્ણ છે કે, આ કાર્યક્રમ અગાઉ વડાપ્રધાને ટ્વિટ કરીને મન કી બાત સાંભળવા આગ્રહ કર્યો હતો. જેમાં પુલવામાં હુમલાનો મોદીએ ઉલ્લેખ કરતાં કહ્યું કે,દેશવાસીઓમાં રોષ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here