Tuesday, October 26, 2021
Homeમહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના ભાગરૂપે ગ્રામ દક્ષિણામૂર્તિ, મણાર ખાતેથી પદયાત્રા શરૂ
Array

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના ભાગરૂપે ગ્રામ દક્ષિણામૂર્તિ, મણાર ખાતેથી પદયાત્રા શરૂ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના ભાગરૂપે ગ્રામ દક્ષિણામૂર્તિ, મણાર ખાતેથી પદયાત્રા શરૂ થઇ છે. પદયાત્રા મણાર સંસ્થા, અલંગ, મણાર ગામ, કઠવા, ત્રાપજ, ઉમરેલા, બેલા સુધી ચાલશે અને બેલા ખાતે રાત્રિ રોકાણ કરશે. 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ચાલશે. 150 કિલોમીટર લાંબી પદયાત્રામાં 150 કાયમી પદયાત્રીઓ, 150 ગામડાઓની ભાગદારી અને 150 જેટલા ગાંધીવિચારોથી ચાલતી શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓને આ પદયાત્રામાં જોડવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments