Tuesday, September 28, 2021
Homeમહારાષ્ટ્ર ના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે નાંદેડ બેઠક પરથી...
Array

મહારાષ્ટ્ર ના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે નાંદેડ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને કોંગ્રેસના નેતા અશોક ચૌહાણે મહારાષ્ટ્રની નાંદેડ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યુ. ફોર્મ ભરતી વખતે તેમની સાથે કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા. મહારાષ્ટ્રની નાંદેડ બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.

2014માં અશોક ચૈહાણે આ બેઠક પરથી 48.7 ટકા મત સાથે જીત હાસલ કરી હતી. તેમને 4 લાખ, 93 હજાર 75 બેઠક મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર ડીબી પાટીલને 4 લાખ, 11 હજાર 620 મત મળ્યા હતા. ત્યારે ફરીવાર કોંગ્રેસ પાર્ટીએ અશોક ચૌહાણને નાંદેડ બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments