Wednesday, September 22, 2021
Homeમહા ગઠબંધનથી મહા પરિવર્તન સાથે સાથે લોન્ચ કર્યો નવો લોગો, સપા-બપસાનો એક...
Array

મહા ગઠબંધનથી મહા પરિવર્તન સાથે સાથે લોન્ચ કર્યો નવો લોગો, સપા-બપસાનો એક જ લોગો

ભાજપને હરાવવા માટે ઉત્તરપ્રદેશમાં એસપી અને બીએસપી કે જે 23 વર્ષથી દુશ્મન હતા એ ભૂલી જઈને એક ચૂંટણી અભિયાન સાથે સાથે એક નવો લોગો પણ બહાર પાડ્યો છે. એસપીનું ચૂંટણી ચિહ્ન સાઈકલ અને બીએસપીનું ચૂંટણી ચિહ્ન હાથી છે એ બંન્ને દ્વારા બનાવવામાં આવેલો આ લોગો સાથીનાં નામથી બહાર પાડ્યો. આ સાથે જ સૂત્ર આપ્યું કે મહાગઠબંધનથી મહાપરિવહન. એસપીના સાયકલના પૈડા અને બીએસપીના હાથીની સુંઢને ભેગા કરીને એક નવો લોગો બહર પાડ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments