મહિલા ટ્રાન્સફોર્મર નીચેથી પાણી ભરવા મજબૂર

0
23

અમદાવાદ: રાજ્યના કેટલાક વિસ્તારમાં પાણીની સમસ્યા હજુ સુધી ઓછી થઇ નથી. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણી માટે લોકો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક મહિલા જીવના જોખને ટ્રાન્સફોર્મર નીચે લીકેજ થયેલી લાઇનમાંથી પરિવાર માટે પાણી એકઠું કરતી જોવા મળી હતી. તો કેટલાક ગામમાં પાણી ના હોવાના કારણે પરિવારો હિજરત કરી રહ્યા છે. આર્થિક રીતે પરવાડતું ના હોવા છતાં પાણી વેચાતું લાવવું પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here