મહીસાગર: સંતરામપુર પાસે ટ્રક અને મિનિ બસની ટક્કર, એકનું મોત, 16 મુસાફર ઘાયલ

0
0

ગોધરા: સંતરામપુર પાસે ગોધરા-સંતરામપુર હાઈવે પર ઉંબર ટેકરા પાસે એક મિનિ બસ અને ટ્રકની ટક્કર થઈ હતી. જેમાં એક વ્યક્તિઓનું મોત નિપજ્યું હતું. જ્યારે 16 મુસાફરો ઘાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને સંતરામપુર જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને વધુ સારવારાર્થે ગોધરા અને વડોદરા ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here