Friday, August 12, 2022
Homeમહેસાણા : મિસ નવી મુંબઈ સ્પર્ધામાં ૧૯૮૦ સ્પર્ધકો માંથી વિજાપુર ના રણાસણ...
Array

મહેસાણા : મિસ નવી મુંબઈ સ્પર્ધામાં ૧૯૮૦ સ્પર્ધકો માંથી વિજાપુર ના રણાસણ ની દિકરી બીજા સ્થાને, ભકિત રાવલ સેકન્ડ રનરસપ

- Advertisement -

 

વિજાપુર ના રણાસણ  સૂરજ બા પરીવાર ની દિકરી ભકિત પ્રદિપભાઇ કાન્તીલાલ રાવલ કે જેવો હાલ રહે ભાયંદર મુંબઇ કે જે નવી મુંબઇ ખાતે ૨૦૧૯ મિસનવી મુંબઈસ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં  મિસનવી મુંબઈમાટે કુલ-૧૯૮૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને સ્પર્ધા ના ત્રણ રાઉન્ડ યોજાયા હતાં જેમાં ૧૯૮૦ સ્પર્ધકો માંથી સેમીફાઇલ માં ૪૫૦ સ્પર્ધકો પહોચ્યા હતાં અને  સેમી ફાઇનલ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ૪૫૦ સ્પર્ધકો માંથી  ફાઇલ માં ૧૭ સ્પર્ધકો પહોચ્યા હતાં જેમાં મહેસાણા જિલ્લાની વિજપુર તાલુકાના રણાસણ ની દિકરી ભકિત રાવલ પણ ફાઇનલ માં  પહોચી હતી તો ફાઇનલ માં ૧૭ સ્પર્ધકો માંથી ૧ થી ૩ મિસનવી મુંબઈ વિનર જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં વિજાપુર ના રણાસણ ની દિકરી ભકિત રાવલ સેકન્ડ રનરસપ મિસનવી મુંબઈવિજેતા જાહેર થઇ હતી તો જિલ્લા સહિત તાલુકામાં ગ્રામજનો જ્ઞાતિજનોમાં એક અનેરો ઉત્સાહ સાથે જીત ની ખુશી જોવા મલી હતી .

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular