Thursday, September 23, 2021
Homeમહેસાણા : યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વીડિયો ઉતાર્યો
Array

મહેસાણા : યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વીડિયો ઉતાર્યો

મહેસાણા: ઝુલાસણ ગામે જન્મથી બહેરા-મૂંગા યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કરી તેનો વીડિયો ફરતો કરતાં ખળભળાટ મચી ગયો છે.યુવકના પિતાએ નંદાસણ પોલીસમાં ફરિયાદ આપી હતી.કડીના ઝુલાસણ ગામના 19 વર્ષના મૂકબધિર યુવકને ગામના જ ભોપાભાઇ રાવળે ગત 10 માર્ચ પહેલા યુવકને વાતોમા ભોળવીને લઇ જઈ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કર્યુ હતુ.જ્યારે તેની સાથે રહેલા મિત્ર ભુરાભાઇ રાવળે સમગ્ર ઘટનાનો મોબાઇલમા વીડિયો ઉતારી વાયરલ કરતા જ સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

યુવકના પિતાએ તેમના મોબાઇલમાં આવેલ પુત્રનો વીડિયો આવતા ઘટના અંગે સગા-સંબધીઓને જાણ કરી તપાસ કરતા આ બનાવ ગામમાં વર્કશોપમા બન્યો હોવાનુ ખુલ્યુ હતું.યુવકના પિતાએ નંદાસણ પોલીસમાં ભોપાભાઇ રાવળ અને ભુરાભાઇ રાવળ સામે ગુનો નોંધાયો .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments