Tuesday, December 7, 2021
Homeમાઘ મહિનામાં કરો આ દિવ્ય ઉપાય, દરેક મનોકામના થશે પૂર્ણ
Array

માઘ મહિનામાં કરો આ દિવ્ય ઉપાય, દરેક મનોકામના થશે પૂર્ણ

માઘ મહિનાને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનાથી જ શુભ માંગલિક ઉત્સવ શરૂ થાય છે અને મલમાસ પૂર્ણ થાય છે. માઘ મહિનામાં સ્નાન, દાન, ઉપવાસ અને તપનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં દેશભરના મુખ્ય તીર્થ સ્થળો પર ધાર્મિક મેળાઓનું આયોજન કરવામાં આવે છે. માન્યતા છે કે માઘ મહિનામાં આપવામાં આવેલું દાન અક્ષય ફળ આપે છે અને દરેક મનોકામના પૂર્ણ થાય છે.

માઘ મહિનામાં કરો આ દિવ્ય ઉપાય

  • -માઘ મહિનામાં સૂર્ય ઉદય પહેલાં ઉઠો.
  • -સ્નાનના જળમાં બે ટીપાં ગંગાજળ મિશ્રિત કરો અને આછા રંગના વસ્ત્ર ધારણ કરો.
  • -એક બાજઠને પૂર્વ દિશામાં મુકીને તેના પર પીળા રંગનું સવા મીટર કાપડ પાથરો.
  • -ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો. ધૂપ-દીપ પ્રગટાવી કળશ ભરીને મુકો.
  • -અક્ષત, ફળ-ફૂલથી પૂજન કરો.
  • -સફેદ ચંદનની માળાથી ઓમ નમો ભગવતે વાસુ દેવાય મંત્રનો જાપ કરો.
  • આ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments