Wednesday, December 8, 2021
Homeમાણસો કાળા-ધોળા હોવા પાછળ આ છે મોટું કારણ, જાણકારી રાખવી ખૂબ જ...
Array

માણસો કાળા-ધોળા હોવા પાછળ આ છે મોટું કારણ, જાણકારી રાખવી ખૂબ જ જરૂરી

માણસોના શરીરની બનાવટ એક જેવી જ હોય છે. એ પછી દેશનો હોય કે વિદેશનો હોય. તમે પણ જોયું હશે કે દુનિયામાં બે રંગના લોકો હોય છે. કોઇ ગોરુ હોય છે તો કોઇ બ્લેક હોય છે. આજે અમે તમને એની પાછળનું કારણ જણાવીશું.

જણાવી દઇએ કે માણસોની સ્કીનમાં એક રંગીન પદાર્થ મોજૂદ હોય છે. આ રંગીન પદાર્થને પિગમેન્ટ કહેવામાં આવે છે. જ્યારે પરબેંગની કિરણો જ્યારે આપણા શરીર પર પડે છે તો શરીરના ઉત્તકો દ્વારા કાળો રંગ વધારે બનવા લાગે છે. આ પ્રક્રિયાને મેલાનિન કહેવામાં આવે છે. એવામાં જેના શરીરમાં મેલાનિન વધારે બનવા લાગે છે એની સ્કીનનો રંગ કાળો અથવા ગૌવર્ણ થઇ જાય છે. જણાવી દઇએ કે જે લોકો ઠંડી જગ્યાએ રહે છે એમના શરીરમાં નેલાનિન ઓછું બને છે જેના કારણે એવી જગ્યાએ લોકો ગોરા હોય છે.

ઉદાહરણ તરીકે આફ્રિકાની વાત કરીએ તો અહીંનું તાપમાન ખૂબ જ ગરમ રહે છે. એના કારણે અહીંના લોકોની સ્કીનનો રંગ બ્લેક રહે છે. ભારતની વાત કરીએ તો કેરળ અને કર્ણાટક જેવા શહેરોમાં પણ ખૂબ ગરમી પડે છે એવામાં અહીંના લોકોની સ્કીન કાળી પડી જાય છે.

ભારતમાં સિઝન અને અહીંની જગ્યા પર મોસમની વિવિધતના કારણે ભારતમાં એક જ જેવા રેગનો લોકો ખૂબ જ ઓછા જોવા મળે છે.

જણાવી દઇએ કે મનુષ્યની સ્કીનનો રંગ જે પણ હોય એ માનવતાનો કોઇ રંગ હોતો નથી. તેમ છતાં પણ કાળા લોકોને બરાબરીનો દરજ્જો આપવામાં લોકો ખચકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments