માતાએ પુત્રને કહ્યું બેટા ઘરખર્ચ માટે રૂપિયા દે અને પુત્ર બન્યો ઘાતક

0
15

ભરૂચ અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં પુત્રએ માતાની કરપીણ હત્યા કરી હતી. માતાએ ઘર વપરાશ માટેની વસ્તુઓ લાવવા પુત્ર રાજેશ પાસે રૂપિયા માંગ્યા હતા. જે બાદ પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો. અને માતા પર ચપ્પુંના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બનાવ સંદર્ભે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે હત્યારા પુત્રને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here