Sunday, November 28, 2021
Homeમાતાને હાર્ટએટેક આવતાં નારાયણ સાંઈને પેરોલ મળી, આસારામના અમદાવાદ આવવા પ્રયાસ શરૂ
Array

માતાને હાર્ટએટેક આવતાં નારાયણ સાંઈને પેરોલ મળી, આસારામના અમદાવાદ આવવા પ્રયાસ શરૂ

અમદાવાદ: નારાયણ સાંઈ માતાને હાર્ટએટેક આવતા પેરોલ પર અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં જાપ્તા સાથે આવીને માતાની ખબર કાઢી પરત ફર્યો હતો.  દુષ્કર્મના ગુનામાં રાજસ્થાનના જોધપુરની જેલમાં બંધ આસારામે પત્નીને મળવા માટે અમદાવાદ આવવા પ્રયત્નો શરૂ કર્યા છે,પરંતુ હજી સુધી તેને મંજૂરી મળી નથી.

આસારામની પત્ની લક્ષ્મીને હાર્ટએટેક આવતાં અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પત્ની બીમાર હોવાથી તેની ખબર કાઢવા માટે આસારામે પેરોલ માંગ્યા છે. જેથી જોધપુર પોલીસ અમદાવાદ આવી તપાસ કરી ગઈ હતી.

ડીસીપી પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે, નારાયણ સાંઈને સવારથી સાંજ સુધીના પેરોલ મળ્યા હતા અને તે ખબર કાઢી જતા રહ્યા છે. આસારામના આવવા અંગે હજી સુધી અમને કોઈ માહિતી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments