Wednesday, September 22, 2021
Homeમાતાપિતા બીમાર છે કહી 68 લાખનું દેવુ કરી નાખ્યું,
Array

માતાપિતા બીમાર છે કહી 68 લાખનું દેવુ કરી નાખ્યું,

અમદાવાદના જજીઝ બંગ્લો નજીક એક એપાર્ટમેન્ટ રહેતી પરિણીતાએ તેના પતિ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદ મુજબ તેના પતિના કોઇ અન્ય સ્ત્રી સાથે સંબંધ છે અને તેણે માતાપિતાની બીમારીનું બહાનું કરીને કેટલાય લોકો પાસેથી ઉધારી કરીને કુલ 68 લાખનું દેવું કર્યુ છે. એટલું જ નહીં આરોપી પતિએ તેના દાગીના ચોરીને તેને ગીરવે મૂક્યાની પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી પતિ વિરુદ્ધ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments