Thursday, October 28, 2021
Homeમાત્ર 1 દિવસનો કપૂરનો આ ઉપયોગ અપાવશે ફાટેલી એડી અને હોઠથી છુટકારો
Array

માત્ર 1 દિવસનો કપૂરનો આ ઉપયોગ અપાવશે ફાટેલી એડી અને હોઠથી છુટકારો

ઠંડીની સિઝનમાં હાથ પગ ફાટવાની સાથે સાથે હોઠ ડ્રાય થઇને ફાટે છે. આ ઉપરાંત એડીઓ પણ ફાટી જાય છે. જેની પર ધ્યાન ના આપીએ તો ખૂબ જ દુખાવોનો સામનો કરવો પડે છે. આ ફાટેલી એડીઓથી છુટકારો મેળવવા માટે આપણે માર્કેટમાં ઉપલબ્ધ મોંઘી પ્રોડક્ટ્સ ઘરે લઇ આવીએ છીએ. પરંતુ તમને જણાવી દઇએ કે એનો ઉપયોગ કરીને તમે હંમેશા માટે એનો ઉપયોગ કરીને એનાથી છુટકારો મેળવી શકતા નથી. એટલા માટે તમે કપૂરનો ઉપયોગ કરી શકો છો. જી હાં કપૂરને ઔષધિ ગુણોની ભરમાર કહેવામાં આવે છે. જાણો એનો કેવી રીતે ઉપયોગ કરીને ફાટેલી એડીઓ અને હોઠથી છુટકારો મેળવી શકો છો.

આવી રીતે બનાવો કપૂરનું તેલ 
સૌથી પહેલા કપૂરનો પાઉડર બનાવીને એક વાસણમાં રાખી લો. હવે આ નારિયેળ તેલમાં મિક્સ કરીને થોડું ગરમ કરી લો. હવે તમારું મિશ્રણ બનીને એકદમ તૈયાર છે. એને તમે કોઇ પણ એરટાઇટ કન્ટેનરમાં રાખી લો. હવે સૂતા પહેલા અથવા કોઇ પણ સમયે એને હોઠ અને એડી પર લગાવો. થોડાક જ દિવસોમા તમારા હોઠ અને એડી મુલાયમ થઇ જશે.

તમે કપૂરનો ઉપયોગ સાંધા અને માંસપેશિઓના દુખાવા માટે પણ કરી શકો છો. એના માટે દુખાવો થતો હોય એ જગ્યા પર તેલની માલિશ કરો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments