Wednesday, September 22, 2021
Homeમારો દીકરો આજથી એક્ઝામ આપવા જવાનો નથી : જીતુ વાઘાણી
Array

મારો દીકરો આજથી એક્ઝામ આપવા જવાનો નથી : જીતુ વાઘાણી

ભાવનગરની કૃષ્ણ કુમારસિંહજી યુનિવર્સિટીની એમ.જે કોમર્સ કોલેજમાં જીતુ વાઘાણીનો પુત્ર કોપી કેસમાં ઝડપાઈ ગયો છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ ભૂલ સ્વીકારી છે કે, તેના દિકરાએ ભૂલ કરી છે. તેમણે કહ્યુ કે, જે કાયદો અને નિયમ સામાન્ય વિદ્યાર્થીને લાગુ પડતી હોય એ જ નિયમ મારો દીકરો હોય તો તેને પણ લાગે છે. જીતુ વાઘાણીએ સ્પષ્ટતા આપતા કહ્યુ કે, મારો દીકરો આજથી એક્ઝામ આપવા જવાનો નથી અને એણે ભૂલ કરી છે અને એટલે જ એ પરીક્ષા નહિ આપે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments