Wednesday, September 22, 2021
Homeમુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલમાં જીતની સદી ફટકારનાર પ્રથમ ટીમ બની,
Array

મુંબઈ ઇન્ડિયન્સ આઇપીએલમાં જીતની સદી ફટકારનાર પ્રથમ ટીમ બની,

સ્પોર્ટ્સ ડેસ્ક: મુંબઈ આઈપીએલમાં 100 મેચ જીતનાર પ્રથમ બની છે, તેના પછી ચેન્નાઇએ સૌથી વધુ 93 મેચ જીતી છે, જયારે 88 જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ ત્રીજા સ્થાને છે. 2008થી અત્યાર સુધીમાં મુંબઈએ 175 મેચ રમી છે, જેમાંથી તેણે 100 મેચ જીતી છે જયારે 75માં હારનો સામનો કર્યો છે. આ જીતમાં સુપરઓવરની જીતનો પણ સમાવેશ થાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments