Tuesday, September 28, 2021
Homeમુંબઈ માં રહેતા કચ્છીઓએ હોળી ન રમીને શહીદ જવાનોને અનોખી શ્રદ્ધાંજલિ આપી
Array

મુંબઈ માં રહેતા કચ્છીઓએ હોળી ન રમીને શહીદ જવાનોને અનોખી શ્રદ્ધાંજલિ આપી

મુંબઈ:ધુળેટીના દિવસે કુર્લામાં રહેતા કચ્છીઓએ પુલવામા હુમલાનો બનાવ અને કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિને કારણે હોળીનો તહેવાર ઉજવ્યો ન હતો. કચ્છી વીસા ઓસવાળ જૈન સેવા સમાજ-કુર્લાના 600 જેટલા સભ્યોએ હોળી ઉજવી ન હતી. આ સાથે જ તેઓ બહાર ફરવા પણ ગયા ન હતા.

કચ્છી સમાજના આગેવાનના જણાવ્યા અનુસાર કચ્છમાં દુકાળ જેવી પરિસ્થિતિ હોવાની સાથે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં જવાનો શહીદ થયા હોવાથી હોળી ન ઉજવવાનો નિર્ણય અમે બેઠકમાં લીધો હતો. આ સાથે જ કહ્યું કે અને ફાળો એકઠો કરવાના છીએ અને અમારો ટાર્ગટ 10 લાખ રૂપિયા ભેગા કરવાનો છે. આ ફાળો અમે પુલવામામાં હુમલાના શહીદ પરિવારો સુધી અમે પહોંચાડીશું અને જીવદયા માટે પણ આપીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments