Tuesday, December 7, 2021
Homeમૃતક યુવાનના પરિવારજનોને તંત્ર દ્વારા આર્થિક સહાય મળવી જોઇએ, લોકરક્ષક દળની પરીક્ષા...
Array

મૃતક યુવાનના પરિવારજનોને તંત્ર દ્વારા આર્થિક સહાય મળવી જોઇએ, લોકરક્ષક દળની પરીક્ષા રદ્દ કરવાની માંગ ,

 

માલપુર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લોકરક્ષક દળની પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી છે,,, તેમણે કહ્યું છે કે, પરિક્ષાનો સમય પણ બદલવાની માંગ કરી છે,,, અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ફાંસારેલા ગામના વિપુલભાઈ ખાંટ નામના યુવક વહેલી સવારે પરીક્ષા આપવા માટે તેમના ગામથી બાયડ જઇ રહ્યા હતા ત્યારે અકસ્માતને કારણે મૃત્યુ નિપજ્યું હતું,,,, જેને લઇને મૃતકના ઘરે કોંગ્રેસના ધારાસભ્ય શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા,,, તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનના પરિવારજનોને તંત્ર દ્વારા આર્થિક સહાય મળવી જોઇએ,.,,, તેમણે એમ પણ ઉમેર્યું કે, ફરીથી પરીક્ષા યોજાયા બાદ પણ તેમાં કેટલીક ક્ષતિઓ જોવા મળી હતી, જેથી પરિક્ષા પણ ફરીથી યોજાવી જોઇએ,,

બાઈટ – ધવલસિંહ ઝાલા, ધારાસભ્ય, બાયડ-માલપુર

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments