Saturday, September 25, 2021
Homeમેચિંગ રંગના આઉટફિટમાં હગ કરતાં નજરે પડ્યા રણબીર-દીપિકા, જોવા મળ્યું ખાસ બોન્ડિંગ
Array

મેચિંગ રંગના આઉટફિટમાં હગ કરતાં નજરે પડ્યા રણબીર-દીપિકા, જોવા મળ્યું ખાસ બોન્ડિંગ

દીપિકા પાદુકોણ હાલ ખૂબ વ્યસ્ત છે. એક બાજુ પોતાની અપકમિંગ ફિલ્મ છપાકનું શૂટિંગ કરી રહી છે. તો બીજી બાજુ કેટલાક નાના મોટા પ્રોજેક્ટ કરી રહી છે. થોડાક દિવસો અગાઉ દીપિકાની એક નવી એડ રિલીઝ થઇ છે. જેમાં એ એક્સ બોયફ્રેન્ડ રણબીર કપૂરની સાથે જોવા મળી છે. આ જાહેરાત બાદ દીપિકાને ઘણી વખત એક્ બોયફ્રેન્ડની સાથે જોવા મળી છે. બ્રેકઅપ બાદ દીપિકા પાદુકોણ અને રણબીર સારા મિત્રો છે.

સોશિયલ મીડિયા પર દીપિકા અને રણબીર કપૂરના એવા ફોટો વાયરલ થઇ રહ્યા છે. જેમાં બંને એકબીજાને હગ કરતા જોવા મળી રહ્યા છે. આ ફોટો ખૂબ જ ફાસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. પતિ રણવીર સિંહને આ ફોટો જઇને જેલસી થઇ શકે છે.

રણબીર અને દીપિકા બંનેએ પિંક કલરના આઉટફિટ્સમાં નજરે પડ્યા. એ દરમિયાન દીપિકાએ પિંક ડીપ નેક ડ્રેસ પહેર્યો હતો. વાત કરીએ રણબીરના લુકની તો એને પિંક સ્વેટ શર્ટની સાથે બ્લૂ જીન્સ અને સ્પોર્ટ્સ શૂ પહેર્યા હતા. આ ફોટામાં બંને ઇવેન્ટથી નિકળતા જોવા મળી રહ્યા છે. જતી વખતે બંનેએ એક બીજાને હગ કરીને ગાલ પર કિસ કરી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments