Tuesday, December 7, 2021
Homeમેથીપાક ચાખ્યા બાદ પણ સુધર્યો નથી દીપક કલાલ, હવે તો બોલીવુડના આ...
Array

મેથીપાક ચાખ્યા બાદ પણ સુધર્યો નથી દીપક કલાલ, હવે તો બોલીવુડના આ ખાન સાથે લઇ લીધો પંગો

દીપક કલાલ મોટાભાગે પોતાના પબ્લિસીટી સ્ટંટના કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેની ધોલાઇ થઇ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો. જો કે તેને એક પબ્લિસીટી સ્ટંટ ગણાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં કેટલાંક લોકો દીપકને મેથીપાક ચખાડતાં જોવા મળ્યાં હતા.

https://www.instagram.com/p/BrkTEUBAr8v/?utm_source=ig_embed

દીપકના આ વીડિયો પર રાખી સાવંતે પણ કમેન્ટ કરી હતી. તાજેતરમાં જ રાખી સાવંત અને દીપકના લગ્નને લઇને મોચી ખબર આવી હતી. તેમણે પોતે જ પોતાના લગ્ન તોડી નાંખ્યા છ. જ્યારે દીપકનો આ વીડિયો સામે આવ્યો ત્યારે રાખીએ જ તેને એક્સપોઝ કર્યો હતો.

https://www.instagram.com/p/Bs7DWQyAnr5/?utm_source=ig_embed

રાખીએ તો દીપકને પોતાનો ભાઇ સુદ્ધાં બનાવી લીધો. હજુ દીપકના તમાશા પૂરા થયાં નથી ત્યાં તેણે બોલીવુડના દબંગ ખાન સલમાન ખાન સાથે પંગો લઇ લીધો છે. દીપકે સલમાન ખાનને પડકાર્યો છે.

એક ઇન્ટરવ્યુમાં દીપકે જણાવ્યું કે, તેણે એકવાર ‘લત લગ ગઇ’ સૉન્ગ પર ડાન્સ કર્યો હતો. આ સૉન્ગમાં તેણે જે રીતે પોતાના હોઠને નચાવ્યાં છે તે કૂબ જ મુશ્કેલ છે. દીપકે કહ્યું કે એક મીનિટમાં તે 69માં પોતાના હોઠ નચાવી શકે છે. દીપકે સલમાન ખાનને પણ આવું કરવાની ચેલેન્જ આપી છે. દીપકની આ હરકતથી સલમાન ખાનના ફેન્સ નારાજ થઇ શકે છે.

https://www.instagram.com/p/BrdamInA3-E/?utm_source=ig_embed

જણાવી દઇએ કે દીપક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. દીપક પોતાના વીડિયો દ્વારા ફેમસ થયો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments